Certification of organic farming

સજીવ ખેતી નું પ્રમાણન

હાલ માં સજીવ ખેતી જાણે કે સમય ની માંગ છે એવું લાગે છે. જ્યાં જોઈએ ત્યાં વપરાશકારો રાસાયણિક દવા મુક્ત ફળો, શાકભાજી, કઠોળ તેમજ અને ધાન્ય ઉપજ બજારભાવ કરતા ઊંચી કિંમતે પણ માંગી રહ્યા છે. અને કેમ ના હોય આજદિન સુંધી અપને આપણી ખેતી માં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓની ભલામણોને અવગણી રાસાયણિક જંતુનાશક દવાઓ અને રાસાયણિક નિંદામણનાશક દવાઓ વાપરવામાં કોઈ કચાશ છોડી નથી કે કોઈ સીમા રાખી નથી.